
સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી મોટી ખબરસાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSO દ્વારા પત્રકારો સાથે કરાયું ગેરવર્તન.PSO પદે ફરજ બજાવતા ઈશ્વરસિંહ નામના પોલીસ કર્મચારી તરફથી પત્રકારો સામે કડક શબ્દો વપરાયા.PSO એ કહ્યું કે, “દરેક ન્યૂઝ પેપર મારા માટે કચરા સમાન છે…”શું સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્રકારોને અવગણવાનું નિયમ બની ગયું છે? શું ખરેખર PSO ને પત્રકારો સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની છે?સૌથી મોટો સવાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપશે કે નહીં?“પોલીસનું વર્તન જનતા અને મીડિયા બંને માટે સમાન હોવું જોઈએ.”“પત્રકારોને ગુનેગારની જેમ વર્તવું એ લોકશાહી ના ચોથા સ્તંભનો અપમાન છે.”આ સમગ્ર મામલા ઉપર ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવાશે કે નહીં તે જોવાનું રહ્યું.સાબરમતી પોલીસ સ્ટેશનના PSO ની વર્તણૂકને લઈને આ વિવાદ હવે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.પોલીસ–મીડિયા વચ્ચેનો તણાવ ક્યાં સુધી જશે?





Good 👍